||સુંઘવી છે મારે એ ભીની માટી ની સુવાસ ને કરવો છે કાયમ પ્રિયતમા તારો સહવાસ…||

||સુંઘવી છે મારે એ ભીની માટી ની સુવાસ ને કરવો છે કાયમ પ્રિયતમા તારો સહવાસ…||

ટીપ ટીપ થતા પાણી નો એ મધુરો રણકાર ને તારા પગ પર લટકતા પાયલ નો ઝંણકાર…
સાંભળવો છે મારે…સાંભળવો છે મારે…||

આકાશ માં વિખેરાતા કાળા ભમ્મર વાદળમાં ને હવા માં લહેરાતા તારા વાંકળિયા વાળમાં…
રમવું છે મારે…રમવું છે મારે…||

સરસ મજાના સરસિયા ખાજા ની સુગંધ ને તારી પરી જેવી,રૂપ નીખરતી કાયામાંથી આવતી સુંદર મજા ની ગંધ…
માણવી છે મારે…માણવી છે મારે…||

તડક ભડક થતા એ મજાના વિજળી ના કડાકા ને ક્યારેક તે ગુસ્સા માં કરેલા બોમ્બ જેવા ભડાકા…
સહન કરવા છે મારે…સહન કરવા છે મારે..||

અદભુત આ ચોમાસા નું વાતાવરણ ને તે મારા પર કરેલું તારા જાદુઈ પ્રેમ નું આવરણ…
કાયમ રાખવું છે મારે…કાયમ રાખવું છે મારે…||

હંમેશા રહેજે તું મારી સાથે એમ ખોવાઈ ના જતી ચોમાસા ની હરિયાળી ની જેમ

કારણકે,

સુંઘવી છે મારે એ ભીની માટી ની સુવાસ ને કરવો છે કાયમ પ્રિયતમા તારો સહવાસ…

P.S.: I am not in love,I just love this weather…rachna

Advertisements

8 thoughts on “||સુંઘવી છે મારે એ ભીની માટી ની સુવાસ ને કરવો છે કાયમ પ્રિયતમા તારો સહવાસ…||

  1. Pingback: Lyrics for ‘Kahevu Ghanu Ghanu chhe.’ | "મીત ની સોનેરી વાતો"

  2. Pingback: Lyrics for ‘Kehavu Ghanu Ghanu chhe.’ | "મીત ની સોનેરી વાતો"

  3. Pingback: Lyrics for ‘Kehvu Ghanu Ghanu chhe.’ | "મીત ની સોનેરી વાતો"

  4. Pingback: Lyrics for ‘Kehvu Ghanu Ghanu che.’ | "મીત ની સોનેરી વાતો"

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s