..વિશાશ્રીમાળી જાત્રા-ગીત..

Hello my all well-wishers, our Gnyati(Samaj)-Shri Surat Visha Shreemali is going to to a tour for Jain tirths like Sametshikhar,Pavapuri and many more.

This sangh will be a one of the historical sangh in history of our gnyati so I am trying to make this sangh more historical and colorful and I have created small ‘Gujarati’ song which will creates enthusiasm,spirit and energy.

ચાલો ફરી પાછા સૌ ભેળા થઇ જઈએ
સમ્મેતશિખર જવા માટે તૈયાર થઇ જઈએ… 

કામધંધો છોડી ને સૌ જાત્રાએ જઈએ
ફરી એકવાર નવો વિક્રમ સ્થાપી દઈએ,(2) 
વિશાશ્રીમાળી નું ગૌરવ બની જઈએ….  
ચાલો..ચાલો..ચાલો..ચાલો..  

 સૌ સાથે મળી પાછા કામે લાગી જઈએ
બહુ કામોના ઢગલા કરવા મંડી પડીએ,(2) 
સુરત-મુંબઈના સહુ કામે ચઢી જઈએ…  
ચાલો..ચાલો..ચાલો..ચાલો..   

 ખાણી-પીણી છોડીને પ્રભુમય બની જઈશું
ભૂલાય નહિ તેવી સહુ જાત્રા કરીશું,(2)   
મહાલક્ષ્મીમાતા ની કૃપા લઇ જઈશું…   
ચાલો.ચાલો..ચાલો..ચાલો..   

blog-gnyatigeet.jpg

Advertisements